Paraschandrak
પારસચંદ્રક
પારસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી સર્જકોને “પારસચંદ્રક” એનાયત કરવામાં આવે છે. પારસચંદ્રક એ એક સાહિત્યિક સન્માન છે, જે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠતાને માન્યતા અને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી સર્જકોને આપવામાં આવે છે. આ પારસચંદ્રક ઉત્કૃષ્ટ સાહિત્યસેવા બદલ પ્રતિવર્ષ સાહિત્યનાં ક્ષેત્રમાં વિવિધ પ્રતિભાની કદર કરી નોંધપાત્ર પ્રદાન કરનાર સર્જકની વિશિષ્ટ શક્તિને પ્રોત્સાહિત કરવા એનાયત કરવામાં આવે છે. પારસચંદ્રક પાંચ શ્રેણીમાં એનાયત કરવામાં આવે છે. જેમાં દરેક વિજેતાને સ્મૃતિચિહ્ન અને રૂ. ૨ લાખના ધનરાશિ પુરસ્કારથી નવાજવામાં આવે છે.

પારસચંદ્રક શ્રેણી
શ્રેષ્ઠ સર્જક – પદ્ય • શ્રેષ્ઠ સર્જક – ગદ્ય • શ્રેષ્ઠ યુવા સર્જક – પદ્ય • શ્રેષ્ઠ યુવા સર્જક – ગદ્ય • સાહિત્ય – સેવા
પારસચંદ્રક અર્પણ સમારોહ ૨૦૨૬
ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે પારસચંદ્રક અર્પણ કરવામાં આવ્યા.
પારસચંદ્રક અર્પણ સમારોહ ૨૦૨૫
ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે પારસચંદ્રક અર્પણ કરવામાં આવ્યા.
પારસચંદ્રક અર્પણ સમારોહ ૨૦૨૪
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પારસચંદ્રક અર્પણ કરવામાં આવ્યા.
Address
105, 1st Floor, Money Plant Business Hub, Near Silver Oak University, SG Highway, Ahmedabad. 382481
Call Us
+91 76001 09104
Email Us
contact@paras.foundation
media@paras.foundation