About Us
પારસ ફાઉંડેશન ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર હેતુ કામ કરતી સંસ્થા છે. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને કવિ શ્રી પારસ પટેલ આ સંસ્થાના સ્થાપક છે.
Our Vision
પારસ ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્ય, લેખકો, કવિઓ અને સર્જકોના સશક્તિકરણ માટે સમર્પિત છે. અમારો ધ્યેય મહત્વકાંક્ષી, નવા તથા સ્થાપિત લેખકો, કવિઓ અને સર્જકોને સમર્થન, માન્યતા અને તકો પ્રદાન કરીને સાહિત્યિક સમુદાય ને પ્રોત્સાહન આપવાનો છે. સાહિત્યિક કાર્યક્રમો, વર્કશોપ અને પ્રકાશન માટે આર્થિક યોગદાન જેવી પહેલ દ્વારા અમારો ઉદ્દેશ્ય ગુજરાતી લેખકો, કવિઓ અને સર્જકોના અવાજને તેમની કૃતિઓ દ્વારા લોકો સુધી પહોચાડવાનો છે. તેમનું અમૂલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે ઉજવવામાં, સાચવવામાં અને જીવંત રાખવામાં આવે તેની ખાતરી કરવા માટેનો છે. ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરને સમૃદ્ધ બનાવતી અમારી સંસ્થા સાથે આપ ભાષાના તાંતણે બંધાઓ તેવી આશા…
Gallery
પારસચંદ્રક અર્પણ સમારોહ ૨૦૨૫-૨૦૨૬
પારસચંદ્રક અર્પણ સમારોહ ૨૦૨૪
Address
105, 1st Floor, Money Plant Business Hub, Near Silver Oak University, SG Highway, Ahmedabad. 382481
Call Us
+91 76001 09104
Email Us
contact@paras.foundation
media@paras.foundation









































